સ્મૃતિનો સ્ટ્રોંગ મિજાજ: તુલસીનું ઘડતર મેં કર્યું છે, તુલસીએ મારું નહીં.
સ્મૃતિનો સ્ટ્રોંગ મિજાજ: તુલસીનું ઘડતર મેં કર્યું છે, તુલસીએ મારું નહીં.
Published on: 25th July, 2025

સ્મૃતિ ઈરાનીએ તુલસીના રોલની વાત કરતાં જણાવ્યું કે તેમણે લાગણીઓની નજીક રહીને અભિનય કર્યો. સ્મૃતિ કહે છે કે તુલસીએ તેમના પર નહીં, પરંતુ સ્મૃતિએ તુલસી પર અસર છોડી. રાજકારણમાં સફળ સ્મૃતિ ઈરાની 'ક્યોં કિ સાસ ભી કભી બહુ થી'માં તુલસીના પાત્રમાં પરત ફર્યા છે, જેણે તેમને લોકપ્રિય બનાવ્યા. આ રોલથી તેઓ ઘર ઘરમાં જાણીતા થયા હતા.