TV TALK: સીતાને રામનું 'દશરથ' બનવું ખટકે છે, 'રામાયણ'માં નવો વળાંક.
TV TALK: સીતાને રામનું 'દશરથ' બનવું ખટકે છે, 'રામાયણ'માં નવો વળાંક.
Published on: 25th July, 2025

વર્ષ ૧૯૮૭માં રામાનંદ સાગરની 'રામાયણ'માં 'રામ' અરૂણ ગોવિલે અને 'સીતા' દીપિકા ચિખલિયાએ ભજવ્યાં હતાં. હવે નિતેશ તિવારી 'રામાયણ' બનાવી રહ્યાં છે જેમાં 'રામ'ની ભૂમિકા રણબીર કપૂર કરી રહ્યો છે અને આ વાત સીતાને ખટકે છે. 'સીતા-રામ'ની જોડીને મળેલી લોકપ્રિયતા અપ્રતિમ હતી.