રાહુલ બોઝ: 32 વર્ષની કરીઅરમાં ideology નડી નથી.
Published on: 25th July, 2025
રાહુલ બોઝ કહે છે કે ફિલ્મમેકર્સ પર લેફટિસ્ટ ideologyના સમર્થક હોવાની શંકા સેવાતી આવી છે, પણ તેઓ પોલિટિકલ પૂર્વગ્રહથી પીડાતા હોવાના મિડીયામાં આક્ષેપો થાય છે. ડિરેક્ટર્સ સમાજના વંચિત વર્ગનું શોષણ દર્શાવે છે, પરંતુ રાહુલ બોસ બોલીવૂડમાં કોઈ ખાસ પોલિટિકલ ideology પ્રત્યે વળગણ પ્રવર્તતું હોવાનું માનતા નથી.

Published on: July 25, 2025