પાપારાઝી કલ્ચર: ચાહો યા ધિક્કારો, અવગણી ન શકો.
પાપારાઝી કલ્ચર: ચાહો યા ધિક્કારો, અવગણી ન શકો.
Published on: 25th July, 2025

સેલિબ્રિટીઓના પ્રસંગો, ફિલ્મોના શૂટ હોય કે એરપોર્ટ-જિમ બહાર પણ ફોટોજર્નાલિસ્ટો હાજર હોય છે. પાપારાઝીઓ સેલિબ્રિટીઓની પબ્લિસિટીને હવા આપે છે, અંગત સમયના ફોટા-વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે. શેફાલી જરીવાલાના મૃત્યુ સમયે પાપારાઝીઓએ લીધેલા ફોટા ઘણાં માટે આંચકાજનક હતા. Shefaliના નિધનના સમાચાર મળતા જ લાઈવ ફૂટેજ અને ફોટા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.