બિયોન્સેની Houston કોન્સર્ટમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ! Beyonce fans માં ભય.
બિયોન્સેની Houston કોન્સર્ટમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ! Beyonce fans માં ભય.
Published on: 18th July, 2025

Beyonce એ Houston માં મ્યુઝિક કોન્સર્ટ કરી, ચાહકો નહીં ભૂલી શકે. '16 Carriages' ગીતના પરફોર્મન્સ દરમિયાન Beyonce ઉડતી કાર પર ડાન્સ કરતી હતી, પણ ટેકનિકલ ખામીથી કાર નમી ગઈ અને દુર્ઘટના થતા રહી ગઈ. દર્શકોમાં ભયથી ચીસાચીસ થઈ ગઈ.