આશા ભોસલે: આઘાત અને નિરાશાથી ભરેલું એક મોંઘેરાં અને મીઠડાં ગાયિકાનું જીવન.
આશા ભોસલે: આઘાત અને નિરાશાથી ભરેલું એક મોંઘેરાં અને મીઠડાં ગાયિકાનું જીવન.
Published on: 25th July, 2025

આશા ભોસલે, હિન્દી ફિલ્મ સંગીતનું સૂરીલું અને સન્માનનીય નામ છે જેમણે 20 વર્ષ મોટા ગણપતરાવ ભોંસલે સાથે love marriage કર્યા હતા. તેઓ લતાબાઈના અંગત સેક્રેટરી હતા. આશા ભોસલેના જીવનમાં લોકપ્રિયતા ગગન ભરાય એટલી છે, છતાં તેમના જીવનમાં આઘાત અને નિરાશાના ઘણાં આરોહ-અવરોહ આવ્યા છે.