09 ઓગસ્ટનું અંકફળ: અંક 3ને જૂની મહેનતનો લાભ, અંક 9ને સારા સમાચારની શક્યતા.
09 ઓગસ્ટનું અંકફળ: અંક 3ને જૂની મહેનતનો લાભ, અંક 9ને સારા સમાચારની શક્યતા.
Published on: 08th August, 2025

અંકફળ મુજબ જાણો કેવો રહેશે આજનો દિવસ પં.મનીષ શર્મા પાસેથી. સવારથી સાંજ સુધી આવક, સમસ્યાઓ, ચિંતાઓ, યોજનાઓ, પરિવાર, અભ્યાસ, કરિયર, લવ લાઈફ અને લકી નંબર-કલર વિશે જાણકારી આપવામાં આવી છે. આમાં ભગવાન શિવ, હનુમાન, દુર્ગાજી અને વિષ્ણુને શું અર્પણ કરવું તે પણ જણાવવામાં આવ્યું છે.