વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ચીન તૈયાર, SCO સમિટ મિત્રતાનું સંમેલન હશે.
વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ચીન તૈયાર, SCO સમિટ મિત્રતાનું સંમેલન હશે.
Published on: 08th August, 2025

India-China Relations: ચીનમાં SCO બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લે તેવી સંભાવના છે, ચીને પીએમ મોદીના આગામી ચીન પ્રવાસને લઈને સ્વાગત કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે ભારત, રશિયા અને ચીન પર દબાણ આવી રહ્યું છે, ત્યારે પીએમ મોદીની ચીન મુલાકાત મહત્વની છે. ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યો ત્યારે ચીને અમેરિકાની નીતિની ટીકા કરી હતી.