09 ઓગસ્ટનું ટેરો રાશિફળ: મિથુન માટે નાણાકીય દિવસ સારો, ધન માટે વિવાદ ઉકેલવાની શક્યતા.
09 ઓગસ્ટનું ટેરો રાશિફળ: મિથુન માટે નાણાકીય દિવસ સારો, ધન માટે વિવાદ ઉકેલવાની શક્યતા.
Published on: 08th August, 2025

ટેરોકાર્ડ રાશિફળ મુજબ જાણો ડો. બબીના પાસેથી તમામ રાશિઓનો દિવસ કેવો રહેશે: મેષ રાશિ માટે સ્થિરતાનો દિવસ, વૃષભ માટે સાવધાની, મિથુન(The Emperor) માટે નાણાકીય દૃષ્ટિકોણથી મજબૂત દિવસ, કર્ક માટે તાર્કિક વિચારસરણી, સિંહ માટે આંચકાઓથી ભરેલો દિવસ, કન્યા માટે શાંતિ તરફ યાત્રા, તુલા રાશિ માટે જવાબદારીઓ વચ્ચે સંતુલન, વૃશ્ચિક માટે નિયંત્રણની ભાવના, ધન (The Judgement)માટે વિવાદ ઉકેલવાની શક્યતા, મકર (The Chariot)માટે આત્મવિશ્વાસ, કુંભ માટે સહકાર, મીન માટે જિજ્ઞાસા વાળો દિવસ રહેશે.