બેસબોલની શરૂઆત: 19મી શતાબ્દીમાં અમેરિકામાં આ રમતની શરૂઆત થઇ, જે આજે 160 દેશોમાં રમાય છે.
બેસબોલની શરૂઆત: 19મી શતાબ્દીમાં અમેરિકામાં આ રમતની શરૂઆત થઇ, જે આજે 160 દેશોમાં રમાય છે.
Published on: 09th August, 2025

19મી શતાબ્દીમાં અમેરિકામાં બેસબોલની શરૂઆત થઈ. આ રમત બે ટીમો વચ્ચે રમાય છે, જેમાં દરેક ટીમમાં 9 પ્લેયર્સ હોય છે. બેસબોલની પિચ ડાયમંડ આકારની હોય છે, અને આ ગેમ માટે બેસબોલ, બેસબેટ, હેલ્મેટ અને સ્પોર્ટ્સ શૂઝની જરૂર પડે છે. ક્રિકેટની જેમ, એક ટીમ બેટિંગ કરે છે અને બીજી ટીમ ફિલ્ડિંગ કરે છે. બેટ્સમેન જેટલા વધારે બેસ કવર કરે છે, એટલા રન મળે છે.