જો ટેરિફ હટશે તો અમેરિકામાં 1929 જેવી મહામંદી આવશે, અમેરિકન કોર્ટને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી.
જો ટેરિફ હટશે તો અમેરિકામાં 1929 જેવી મહામંદી આવશે, અમેરિકન કોર્ટને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી.
Published on: 08th August, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટને ચેતવણી આપી કે IEEPAને નબળો ન કરે. IEEPAનો ઉપયોગ અમેરિકન પ્રતિબંધ નીતિમાં થાય છે. આ કાયદો રાષ્ટ્રપતિને આર્થિક વ્યવહારો પર સત્તા આપે છે. ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેનાથી અમેરિકાને ઘણા આર્થિક ફાયદા મળી રહ્યા છે.