ભારતના મોસ્ટ વોન્ટેડ હથિયાર સપ્લાયર 'સલીમ પિસ્તોલ' નેપાળમાં પકડાયો, ISI અને D કંપની સાથે કનેક્શન.
Published on: 08th August, 2025
ભારતના કુખ્યાત હથિયાર સપ્લાયર સલીમ પિસ્તોલની નેપાળમાં ધરપકડ, દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી થઈ. સલીમ પિસ્તોલે ભારતમાં પહેલીવાર ગેંગસ્ટરોને જીગાના પિસ્તોલ સપ્લાય કરી હતી. પોલીસ મુજબ, તે ISI અને દાઉદની D કંપની સાથે સંકળાયેલો છે અને લોરેન્સ બિશ્નોઈ જેવા ગુંડાઓને હથિયારો સપ્લાય કરતો હતો. તે સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પણ સામેલ છે. સલીમ વિદેશથી શસ્ત્રો સપ્લાય કરતો હતો.

Published on: August 08, 2025