ટ્રમ્પ: ભારત સાથે હાલ કોઈ વેપાર સોદો નહીં, ટેરિફ વિવાદના ઉકેલ બાદ જ દ્વિપક્ષીય વાટાઘાટો થશે.
Published on: 09th August, 2025
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરાર પર હાલ પૂરતો બ્રેક મૂક્યો છે. જંગી ટેરિફ છતાં ભારતે નમતું ન જોખતા ટ્રમ્પ ધૂંધવાયા છે. વોલમાર્ટ, એમેઝોન, ટાર્ગેટ જેવી અમેરિકન કંપનીઓએ ભારતીય સામાનની આયાત અટકાવી દીધી છે. ટેરિફ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી દ્વિપક્ષીય વેપાર મુદ્દે કોઈ વાટાઘાટો નહીં થાય એવું ટ્રમ્પે જણાવ્યું.

Published on: August 09, 2025