અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા.
અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા.
Published on: 09th August, 2025

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫% ટેરિફના અમલને લીધે Walmart, Amazon, Gap જેવા રિટેલરોએ ટેકસટાઈલ અને એપરલ પૂરવઠેદારોનો ઓર્ડર અટકાવ્યો છે. જ્યાં સુધી ટેરિફની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ડિલિવરી નહીં કરવા જણાવ્યું છે. કેટલાક પૂરવઠેદારોને ઉત્પાદન એકમો અન્ય દેશોમાં સ્થળાંતરિત કરવા સલાહ અપાઈ છે. 27 ઓગસ્ટ પહેલા માલ રવાના કરવા પૂરવઠેદારો પ્રયત્ન કરે છે.