ભાજપના અગ્રતાક્રમો: સંસદ સત્ર, આર્થિક બાબતો, અમેરિકા સાથે ટેરિફ વોર અને મોદીની કસોટી.
Published on: 09th August, 2025
સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્રના આર્થિક અગ્રતાક્રમોની પરીક્ષા છે. અમેરિકા સાથેના ટેરિફ વોરને લીધે ભારતીય વિદેશ નીતિ અમેરિકા-રશિયા વચ્ચે ફસાયેલી છે. Mr. Modiની પ્રતિભાની કસોટી છે. ભારતીય અર્થતંત્રને બેઠું થતું રોકવા શત્રુઓ સક્રિય છે, જેનાથી ભાજપ સરકાર સજાગ નથી.

Published on: August 09, 2025