શાહનું નિવેદન, મોદી-પુતિનની વાતચીત અને વલ્લભીપુરમાં ખેડૂત પર અત્યાચારના પડઘા.
શાહનું નિવેદન, મોદી-પુતિનની વાતચીત અને વલ્લભીપુરમાં ખેડૂત પર અત્યાચારના પડઘા.
Published on: 09th August, 2025

અમિત શાહે કહ્યું કે જે ભારતમાં નથી જન્મ્યા, તેમને વોટનો અધિકાર નથી. PM મોદીએ પુતિન સાથે વાત કરી, રશિયા આવકારવા આતુર છે. દેશમાં રક્ષાબંધનની ઉજવણી થશે. વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો થતા પાટીદારોમાં રોષ છે. એક વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો. ChatGPT બાળકોને સુસાઇડ નોટ લખવાનું શીખવી રહ્યું છે. અમેરિકા સાથે શસ્ત્રો ખરીદવાનું હાલ પૂરતું બંધ કરાયું છે.