અમેરિકામાં ભારતીય પરિવારમાં ખુની ખેલ: પતિ દ્વારા પત્ની અને ત્રણ સગાની હત્યા
અમેરિકામાં ભારતીય પરિવારમાં ખુની ખેલ: પતિ દ્વારા પત્ની અને ત્રણ સગાની હત્યા
Published on: 25th January, 2026

એટલાન્ટામાં ભારતીય મૂળના વિજય કુમારે પત્ની અને ત્રણ સંબંધીઓની હત્યા કરી. FAMILY વિવાદમાં હત્યા થઈ હોવાનું મનાય છે. જ્યોર્જિયાના Lawrenceville શહેરમાં આ ઘટના બની. ઝઘડા બાદ હત્યાકાંડ સર્જાયો, બે બાળકોએ છુપાઈને જીવ બચાવ્યો, જ્યારે 12 વર્ષના પુત્રએ 911 પર ફોન કરી પોલીસ બોલાવી. આરોપી Vijay Kumar ઘટના સ્થળેથી ઝડપાયો.