બોલેરો, પશુઓ સહિત ₹1.20 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસ તપાસ શરૂ.
બોલેરો, પશુઓ સહિત ₹1.20 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસ તપાસ શરૂ.
Published on: 26th January, 2026

ધ્રાંગધ્રાના વસાડવા પાસે બોલેરોમાંથી બે પશુઓ સાથે ચાલક પકડાયો. પોલીસે Bolero અને પશુઓ મળીને કુલ ₹1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વસાડડવા ગામેથી ગાળા ગામ તરફ જવાના રોડ પર બાતમી મળતા જીવદયા પ્રેમીઓએ તપાસ કરી હતી. વધુ તપાસ ચાલુ છે.