વઢવાણ-લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળ્યો; પોલીસે તપાસ આદરી, PM માટે હોસ્પિટલમાં મોકલાયો.
વઢવાણ-લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળ્યો; પોલીસે તપાસ આદરી, PM માટે હોસ્પિટલમાં મોકલાયો.
Published on: 26th January, 2026

સુરેન્દ્રનગરના વઢવાણ લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરી. મૃતદેહ વઢવાણના સાંકળી શેરીમાં રહેતા વ્યક્તિનો હોવાનું સામે આવ્યું. લાશને PM માટે હોસ્પિટલમાં સેડવામાં આવી છે. મૃતદેહમાં ઇજાના નિશાન મળતા તર્કવિતર્ક થઈ રહ્યા છે. વધુ તપાસ ચાલુ છે.