ભાવનગર રેન્જ IG દ્વારા પોલીસ અધિકારીઓની તપાસના આદેશ, બગદાણા વિવાદમાં સંડોવણીની આશંકા.
ભાવનગર રેન્જ IG દ્વારા પોલીસ અધિકારીઓની તપાસના આદેશ, બગદાણા વિવાદમાં સંડોવણીની આશંકા.
Published on: 26th January, 2026

બગદાણા વિવાદમાં DYSP અને 2 PI સહિત 3 પોલીસ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાતા ભાવનગર રેન્જ IGએ SPને તપાસ સોંપી છે. ઘટનાના સત્યને છુપાવવા બદલ આ આદેશ અપાયો છે. SIT દ્વારા જયરાજ આહિરની ધરપકડ બાદ આ કાર્યવાહી થઈ છે, જેનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.