કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી જમ્મુ-કાશ્મીરના 2 શખ્સો ઝડપાયા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી જમ્મુ-કાશ્મીરના 2 શખ્સો ઝડપાયા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
Published on: 26th January, 2026

જમ્મુ-કાશ્મીરના શખ્સો કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાં રોકાયા હતા, SOGએ નારાયણ સરોવર વિસ્તારમાંથી ઝડપ્યા. જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો. તેઓ ગાંધીધામ અને માંડવીમાં મસ્જિદોમાંથી ફાળો ઉઘરાવતા હતા, ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. પોલીસે તપાસમાં જાણ્યું કે તેઓ અલગ-અલગ ટ્રસ્ટમાં કામ કરે છે, જાવીદના મોબાઇલમાં પાકિસ્તાની નંબર મળ્યા.