પ્રજાસત્તાક દિવસ પહેલા રાજસ્થાનમાં 10000 કિલો વિસ્ફોટકો મળતા ખળભળાટ, તપાસ શરૂ.
પ્રજાસત્તાક દિવસ પહેલા રાજસ્થાનમાં 10000 કિલો વિસ્ફોટકો મળતા ખળભળાટ, તપાસ શરૂ.
Published on: 26th January, 2026

રાજસ્થાનમાં ગણતંત્ર દિવસ પહેલાં 10,000 KG Ammonium Nitrate પકડાયું. નાગૌર જિલ્લામાં પોલીસે દરોડો પાડીને આ જથ્થો જપ્ત કર્યો. સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તપાસ તેજ કરવામાં આવી છે અને સુરક્ષા વધારાઈ.