મોરબીમાં રિક્ષાએ બ્રેક મારતા ST બસ અકસ્માત,10થી વધુ મુસાફરો ઘાયલ.
મોરબીમાં રિક્ષાએ બ્રેક મારતા ST બસ અકસ્માત,10થી વધુ મુસાફરો ઘાયલ.
Published on: 25th January, 2026

મોરબી નજીક રીક્ષાચાલકે બ્રેક મારતા લોકલ ST બસે બ્રેક મારી, પાછળથી આવતી EXPRESS બસ ધડાકાભેર ટકરાઈ. આ ત્રિપલ અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઈજા થઈ, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટના મહેન્દ્રનગર ગામથી ઘૂટું તરફના રસ્તા પર બની હતી, જેમાં મોરબી-જિકિયારી રૂટની લોકલ બસ અને મોરબી-ધંધુકાની ST બસ સામેલ હતી.