બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને ગેરેજમાં જીવતો સળગાવી દેવાયો, આ બે મહિનામાં બીજી ઘટના છે.
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને ગેરેજમાં જીવતો સળગાવી દેવાયો, આ બે મહિનામાં બીજી ઘટના છે.
Published on: 26th January, 2026

બાંગ્લાદેશના ઢાકામાં ૨૩ વર્ષના ચંચલ ચંદ્ર ભૌમિક નામના હિન્દુ યુવકની ક્રૂર હત્યા થઈ. તે ગેરેજમાં કામ કરતો અને ત્યાં જ સૂતો હતો, ત્યારે દરવાજાથી પેટ્રોલ નાખી આગ લગાવાઈ. આ ઘટનામાં તે જીવતો સળગી ગયો. પોલીસે તપાસ શરૂ કરી છે, આ ઘટનાને લીધે હિન્દુ સમુદાયમાં ભયનો માહોલ છે.