રાજકોટમાં એક વર્ષમાં અંદાજે એક કરોડનું Drugs પકડાયું, યુવા વર્ગમાં MD Drugs નું ચલણ.
રાજકોટમાં એક વર્ષમાં અંદાજે એક કરોડનું Drugs પકડાયું, યુવા વર્ગમાં MD Drugs નું ચલણ.
Published on: 26th January, 2026

રાજકોટમાં SOG દ્વારા એક વર્ષમાં એકાદ કરોડનું Drugs પકડાયું, જેમાં 27 કેસોમાં 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. યુવા વર્ગમાં MD Drugs નું ચલણ અને શ્રમિક વર્ગમાં ગાંજાનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે. ગુજરાત Drugs મુદ્દે ચર્ચામાં છે ત્યારે રાજકોટ પણ તેમાંથી બાકાત નથી.