ભાવનગર: શિપબ્રેકર સાથે SALES MANAGER સહિતનાએ છેતરપિંડી કરી.
ભાવનગર: શિપબ્રેકર સાથે SALES MANAGER સહિતનાએ છેતરપિંડી કરી.
Published on: 26th January, 2026

ભાવનગરના શિપબ્રેકરના અલંગ શિપયાર્ડમાં SALES MANAGERએ અન્ય લોકો સાથે મળીને માલની કિંમત ઓછી દર્શાવી ખરીદ-વેચાણ કરી છેતરપિંડી કરી છે. શિપબ્રેકરે તેના SALES MANAGER સહિત ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદ અનુસાર, કંપનીના માલની ઓછી કિંમતે ખરીદી-વેચાણ કરાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.