નડિયાદમાં શાહી કુટીર સોસાયટીમાં 7 મકાનોમાં ચોરીનો પ્રયાસ, વડતાલ પોલીસે ગુનો નોંધ્યો.
નડિયાદમાં શાહી કુટીર સોસાયટીમાં 7 મકાનોમાં ચોરીનો પ્રયાસ, વડતાલ પોલીસે ગુનો નોંધ્યો.
Published on: 26th January, 2026

નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં શાહી કુટીર સોસાયટીમાં તસ્કરોએ 7 જેટલા મકાનોના તાળાં તોડ્યા. આ ઘટનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાહિલ શાહીકુટીર રમણ સોસાયટીના મકાન નંબર 212માં રહેતા યેસાબેન જીગરભાઈ તેમની દીકરી સાથે રહે છે.