બગદાણા કેસ: જયરાજ આહિરની ધરપકડ, કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો આદેશ.
બગદાણા કેસ: જયરાજ આહિરની ધરપકડ, કોર્ટ દ્વારા જેલ હવાલે કરવાનો આદેશ.
Published on: 26th January, 2026

ભાવનગરમાં બગદાણા ખાતે કોળી યુવાન પરના હુમલાના મુખ્ય આરોપી જયરાજ આહિરની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ, પોલીસ બંદોબસ્ત હેઠળ આરોપીને મહુવાની કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે જયરાજ આહિરને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. SITએ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.