સુરતમાં ડિજિટલ એરેસ્ટથી 1.71 કરોડ પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ, દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.
સુરતમાં ડિજિટલ એરેસ્ટથી 1.71 કરોડ પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ, દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.
Published on: 26th January, 2026

સુરતમાં 1.71 કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં દિલ્હીથી આરોપી શંકર ચૌધરીની ધરપકડ થઈ. સાયબર ક્રાઇમ પોલીસે રશિયા ભાગે તે પહેલા એરપોર્ટ પરથી ઝડપ્યો. આરોપીએ અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા. વૃદ્ધને મની લોન્ડ્રિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. અગાઉ આ કેસમાં બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.