5 મિનિટમાં 10 લોકોનું જમવાનું બનાવતું મશીન: ફાઉન્ડરે કહ્યું, રેસિપી વિના 1000 ટેસ્ટી વાનગીઓ બનાવો.
5 મિનિટમાં 10 લોકોનું જમવાનું બનાવતું મશીન: ફાઉન્ડરે કહ્યું, રેસિપી વિના 1000 ટેસ્ટી વાનગીઓ બનાવો.
Published on: 15th December, 2025

‘On2Cook’ મશીન એપ્લિકેશનથી કનેક્ટેડ છે, જેમાં 300થી વધુ ક્વિઝીન્સ બનાવી શકાય છે. જરૂરી સામગ્રી મશીનમાં નાંખો. 5-10 મિનિટમાં વાનગી તૈયાર થશે. અમદાવાદ સ્થિત આંત્રપ્રેન્યોર સનંદન સુધીરે આ મશીન બનાવ્યું છે. આ મશીન 5-10 મિનિટમાં ડિશ તૈયાર કરે છે.