ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા: ભારે વરસાદથી પાણીની આવક વધતા નીચાણવાળા ગામોને ALERT કરાયા.
Published on: 25th August, 2025
ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી, 8 દરવાજા ખોલાયા. 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ છે. ગામોને ALERT કરાયા છે અને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Published on: August 25, 2025