બનાસકાંઠા: સુજલામ સુફલામ્ જળ અભિયાન 2.0 હેઠળ ₹ 3060 લાખના 2120 કામો મંજૂર, 2038 પૂર્ણ.
Published on: 26th August, 2025
બનાસકાંઠામાં સુજલામ સુફલામ્ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0-2025 અંતર્ગત, જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા થઈ. જળસંપત્તિ વિભાગે ₹ 730.29 લાખના ખર્ચે 82 કામો પૂર્ણ કર્યા. ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ, વોટર સેડ વિભાગ, સરદાર સરોવર નિગમ, નગરપાલિકા સહિત વિવિધ વિભાગોના કુલ 2038 કામો પૂર્ણ થયા, જેની કિંમત ₹ 2330.33 લાખ છે. જિલ્લા અમલીકરણ સમિતિએ કુલ ₹ 3060.62 લાખના 2120 કામોને મંજૂરી આપી.

Published on: August 26, 2025