રાજકોટ: નિવૃત્ત ક્લાર્ક અને પત્નીને DIGITAL એરેસ્ટ કરી ડ્રગ્સ, મની લોન્ડ્રિંગની ધમકીથી 88 લાખ પડાવ્યા.
Published on: 25th August, 2025
રાજકોટમાં સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લાર્ક અને પત્નીને 45 દિવસ DIGITAL એરેસ્ટ કરી, ડ્રગ્સ અને મની લોન્ડ્રિંગ કેસની ધમકી આપી 88 લાખ પડાવ્યા. પીડિતે ગોલ્ડ લોન પણ લીધી. દિનેશ દેલવાડિયાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાજ્યમાં DIGITAL એરેસ્ટના કેસ વધી રહ્યા છે.

Published on: August 25, 2025