નખત્રાણા નગરપાલિકાનો ઘેરાવ: પાણી, ગટર અને રસ્તાના મુદ્દે બેરુના લોકોએ રોષે ભરાઈને કર્યો વિરોધ.
નખત્રાણા નગરપાલિકાનો ઘેરાવ: પાણી, ગટર અને રસ્તાના મુદ્દે બેરુના લોકોએ રોષે ભરાઈને કર્યો વિરોધ.
Published on: 26th August, 2025

બેરુ ગામના લોકોએ Nakhatrana Nagarpalika સામે પાણી, ગટર, અને રસ્તાની સુવિધા માટે વિરોધ કર્યો. દલિત અધિકાર મંચના નેતૃત્વ હેઠળ ગ્રામજનોએ ઘેરાવ કર્યો. ચીફ ઓફિસરે 7 દિવસમાં કામગીરી શરૂ કરવાની અને 10 દિવસમાં મુદ્દાઓ ઉકેલવાની લેખિત ખાતરી આપતા મામલો શાંત થયો.