ભાવનગર-મુંબઈ સેન્ટ્રલ માટે 28 ઓગસ્ટે "સ્પેશિયલ ટ્રેન" દોડશે; બુકિંગ શરૂ. Gujarat Railway News.
ભાવનગર-મુંબઈ સેન્ટ્રલ માટે 28 ઓગસ્ટે "સ્પેશિયલ ટ્રેન" દોડશે; બુકિંગ શરૂ. Gujarat Railway News.
Published on: 25th August, 2025

પર્યુષણ પર્વમાં ભીડને પહોંચી વળવા ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વેસ્ટર્ન રેલવે દ્વારા "સ્પેશિયલ ટ્રેન" દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 09087/09088 ભાવનગર ટર્મિનસ–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ દોડશે. યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTC વેબસાઇટ પરથી બુકિંગ કરી શકાશે.