પારનેરામાં ગણેશજીનું આગમન: લીમડા ચોકમાં આતશબાજીથી સ્વાગત, Valsad SP અને MPની હાજરી.
Published on: 26th August, 2025
વલસાડના પારનેરા ગામના લીમડા ચોકમાં ગણેશજીનું ભવ્ય આગમન થયુ, નેશનલ હાઇવે 48થી લીમડા ચોક સુધી શણગાર કરાયો. બાળકોના વેશભૂષા આકર્ષણ રહ્યા, ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. Valsad SP યુવરાજસિંહ જાડેજા, MP ધવલ પટેલ અને PI સહિતના અધિકારીઓ હાજર રહ્યા. LED સ્ક્રીન પર યુવકોની સિદ્ધિઓ દર્શાવાઇ. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદથી વિસ્તાર ગાજી ઉઠ્યો.

Published on: August 26, 2025