સાબરમતી રિવરફ્રન્ટ શહેરીજનો માટે બંધ: 65000 ક્યુસેક પાણી છોડાયું, કચરો દૂર કરી સફાઈ શરૂ.
સાબરમતી રિવરફ્રન્ટ શહેરીજનો માટે બંધ: 65000 ક્યુસેક પાણી છોડાયું, કચરો દૂર કરી સફાઈ શરૂ.
Published on: 25th August, 2025

ભારે વરસાદથી ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટ બંધ છે. 25 ઓગસ્ટે 64,500 ક્યુસેક પાણી છોડાયું. Sabarmati Riverfront Development Corporation Limitedએ લોઅર પ્રોમીનાડ બંધ રાખ્યા છે. કચરો દૂર કરી સફાઈ ચાલુ છે. કોન્ટ્રાક્ટર, એજન્સી, NHRCL, પોલીસને જાણ કરાઈ છે અને પેટ્રોલિંગ શરૂ છે. લોઅર પ્રોમીનાડમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.