વરજડીમાં ખેડૂતના ઘરેથી મગરના બચ્ચાનું રેસ્ક્યૂ. MANDVI તાલુકામાં રેસ્ક્યૂ કરી સલામત સ્થળે છોડવામાં આવ્યું.
Published on: 26th August, 2025
માંડવી તાલુકાના વરજડી ગામના વાડી વિસ્તારમાં ડાહ્યાલાલ જેઠા માવાણીના ઘર આંગણે ૨-૨.૫ ફૂટનું મગરનું બચ્ચું મળતા ભય ફેલાયો હતો. FOREST વિભાગના યુવરાજસિંહ જાડેજા અને કરશન જોગીએ આવી તેનું રેસ્ક્યૂ કર્યું અને બચ્ચાને સલામત રીતે ઉંડા પાણીમાં છોડી દીધું. આ ઘટના સ્થળે લોકોનું ટોળું ભેગું થયું હતું.

Published on: August 26, 2025