સાબરકાંઠામાં મેઘમહેર: ઇડરમાં સૌથી વધુ 4 inch વરસાદ, હરણાવ નદી બે કાંઠે, જળાશયોમાં પાણીની આવક.
સાબરકાંઠામાં મેઘમહેર: ઇડરમાં સૌથી વધુ 4 inch વરસાદ, હરણાવ નદી બે કાંઠે, જળાશયોમાં પાણીની આવક.
Published on: 25th August, 2025

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ, ઇડરમાં સૌથી વધુ 98 mm (4 inch) વરસાદ. ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, પોશીના, હિંમતનગર અને પ્રાંતિજમાં પણ સારો વરસાદ. હરણાવ નદી બે કાંઠે, વિજયનગરના હરણાવ જળાશયના ત્રણ દરવાજા ખોલાયા. જિલ્લાના જળાશયોમાં પાણીની આવક, સીઝનમાં સરેરાશ 107.81 ટકા વરસાદ નોંધાયો.