એ-વન ઝેવિયર્સમાં નમો લક્ષ્મી સ્કોલરશીપ જાગૃતિ કાર્યક્રમ: ધો.9ની વિદ્યાર્થિનીઓને સ્કોલરશીપ યોજનાની માહિતી અપાઈ.
Published on: 25th August, 2025
નરોડાની એ-વન ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીઓ માટે નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજનાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થિનીઓને સરકારની આ મહત્વપૂર્ણ યોજના વિશે માહિતી આપવામાં આવી. આ સ્કોલરશીપ અંતર્ગત દરેક વિદ્યાર્થિનીને ₹50,000 ની સહાય મળશે. વિદ્યાર્થિનીઓએ સવાલો પૂછી યોજના વિશે જાણકારી મેળવી. આ યોજના દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપશે અને આત્મનિર્ભર બનાવશે. એ-વન ઝેવિયર્સ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ છે.

Published on: August 25, 2025