મોમ્બાસા એરપોર્ટ પર SGVP સંતોનું સ્વાગત, ભાગવત કથાનું આયોજન: માધવપ્રિયદાસજી અને બાલકૃષ્ણદાસજી સ્વામીનું આગમન.
મોમ્બાસા એરપોર્ટ પર SGVP સંતોનું સ્વાગત, ભાગવત કથાનું આયોજન: માધવપ્રિયદાસજી અને બાલકૃષ્ણદાસજી સ્વામીનું આગમન.
Published on: 25th August, 2025

આફ્રિકાના મોમ્બાસામાં SGVP ગુરુકુલ અમદાવાદના માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામીનું ભક્તોએ સ્વાગત કર્યું. શ્રી કચ્છી લેવા પટેલ સમાજ અને ભુડીયા પરિવારે સ્વ. હસમુખભાઈ કાનજીભાઈ ભુડીયાની પુણ્યતિથી નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું છે. આ કથા 27થી 31 ઓગસ્ટ, 2025 દરમિયાન યોજાશે, જેમાં માધવપ્રિયદાસજી સ્વામી કથામૃતનું રસપાન કરાવશે અને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજે આશીર્વાદ આપ્યા.