અમદાવાદના કોર્પોરેટરો આરંભે શૂરા સાબિત, 17 વર્ષમાં એકપણ કોર્પોરેટરે ઝૂના પક્ષી-પશુ દત્તક લેવા પહેલ કરી નથી.
અમદાવાદના કોર્પોરેટરો આરંભે શૂરા સાબિત, 17 વર્ષમાં એકપણ કોર્પોરેટરે ઝૂના પક્ષી-પશુ દત્તક લેવા પહેલ કરી નથી.
Published on: 25th August, 2025

અમદાવાદ ઝૂમાં 2100થી વધુ પક્ષી-પ્રાણીઓ છે, તેમને દત્તક લેવા 2008માં 'Friends of ZOO' સ્કીમ શરૂ થઈ. 17 વર્ષમાં કોઈ કોર્પોરેટરે પહેલ કરી નથી. 192 કોર્પોરેટરોએ આરંભે શૂરા કહેવત સાચી પાડી. 2025-26માં 11 પાર્ટીઓએ ઝૂના 36 પ્રાણી દત્તક લીધા.