લુણાવાડામાં ગણેશજીનું આગમન: વિનાયક યુવક મંડળ દ્વારા DJ અને આતશબાજી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન.
લુણાવાડામાં ગણેશજીનું આગમન: વિનાયક યુવક મંડળ દ્વારા DJ અને આતશબાજી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન.
Published on: 26th August, 2025

લુણાવાડામાં ગણેશ ચતુર્થી પહેલાં વિનાયક યુવક મંડળે ST workshop ગોધરા રોડથી DJ અને આતશબાજી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી. આ યાત્રા મુખ્ય હાઈવે, ચાર રસ્તા, ફુવારા ચોક, માંડવી બજાર થઈ પ્રણામી સોસાયટીના પંડાલ સુધી પહોંચી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પ્રણામી સોસાયટીમાં વર્ષોથી ગણેશજીની સ્થાપના થાય છે.