દિલ્હી CM રેખા ગુપ્તા પર હુમલા કેસમાં બીજી ધરપકડ, પોલીસે તહસીન સૈયદને દબોચ્યો.
Published on: 25th August, 2025
દિલ્હી પોલીસે CM રેખા ગુપ્તા પર હુમલામાં બીજી ધરપકડ કરી છે, આરોપી મુખ્ય આરોપી રાજેશનો મિત્ર છે. રાજેશ ખીમજીના મિત્ર તહસીન સૈયદને દિલ્હી પોલીસે દબોચ્યો. પોલીસે રાજકોટથી તહસીનની પૂછપરછ કરી દિલ્હી લઇ ગઈ. તહસીન રાજેશનો 15 વર્ષ જૂનો મિત્ર છે, તેણે રાજેશને 2000 રૂપિયા મોકલ્યા હતા. હુમલામાં રોલ અંગે પૂછપરછ થશે.

Published on: August 25, 2025