બનાસકાંઠાના નવા SP પ્રશાંત સુમ્બેએ અંબાજી માતાના દર્શન કર્યા અને ચાર્જ પહેલા આશીર્વાદ લીધા.
Published on: 25th August, 2025
બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ અધીક્ષક પ્રશાંત સુમ્બેએ અંબાજી માતાના દર્શન કર્યા. પરંપરા મુજબ, IAS કે IPS અધિકારી ચાર્જ સંભાળતા પહેલાં માતાજીના આશીર્વાદ લે છે. પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે મંદિરમાં પૂજા કરી, શિખર પર ધજા ચઢાવી અને જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરી. આ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે.

Published on: August 25, 2025