ચાંદી 4% તૂટ્યું પણ SILVER ETF માં 24% નું ગાબડું, ઈમ્પોર્ટ ડ્યૂટીની અફવાએ રોકાણકારોને રડાવ્યા.
ચાંદી 4% તૂટ્યું પણ SILVER ETF માં 24% નું ગાબડું, ઈમ્પોર્ટ ડ્યૂટીની અફવાએ રોકાણકારોને રડાવ્યા.
Published on: 23rd January, 2026

ગ્રીનલેન્ડ કબ્જે કરવાના મનસૂબામાં ટ્રમ્પની પીછેહઠના સંકેતની સાથે યુરોપ સહિત વિરોધ કરનારા દેશો પર વધારાના ટેરિફમાં પણ ટ્રમ્પની પાછીપાનીના સંકેત મળતા METAL MARKET માં રેકોર્ડ રેલી બાદ કોમેક્સ અને એમસીએક્સમાં પ્રોફિટ બુકિંગ થયું. જોકે વૈશ્વિક બજારમાં રિકવરી જોવા મળી, પણ એમસીએક્સ પર સોના-ચાંદીમાં અનુક્રમે 1% અને 4%નું ગાબડું હતું.