₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં.
₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં.
Published on: 23rd January, 2026

Silver and Gold Price News: MCXમાં શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી, 2026ના રોજ બંનેએ જૂના રેકોર્ડ તોડ્યા. ચાંદીમાં ₹12,638નો ઉછાળો નોંધાયો. ચાંદી ₹3.40 લાખની નજીક પહોંચી, રોકાણકારોને ફાયદો થયો.