IND vs ENG: જાડેજાની કમાલ! 23 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરી ઇતિહાસ રચ્યો.
IND vs ENG: જાડેજાની કમાલ! 23 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરી ઇતિહાસ રચ્યો.
Published on: 03rd August, 2025

India vs England: રવિન્દ્ર જાડેજાનો ઇંગ્લેન્ડ પ્રવાસ શાનદાર રહ્યો. દરેક મેચમાં મુશ્કેલ પરિસ્થિતિમાં રન બનાવ્યા. ઓવલ ટેસ્ટની બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી. આ દરમિયાન વીવીએસ લક્ષ્મણનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો.