પાટણ: હાઈસ્કૂલ કેન્દ્ર પર મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં મતદારો મતદાન કરવા ઉમટ્યા.
Published on: 04th August, 2025
મહેસાણા અર્બન કો.ઓપ. બેંકની ચૂંટણીમાં પાટણના વી.કે.ભૂલા હાઈસ્કૂલ ખાતે મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા. 8 બેઠકો માટે 26 ઉમેદવારો લડી રહ્યા છે. કુલ 7800 જેટલા સભાસદ મતદારો નોંધાયેલા છે અને 10 બુથ પર મતદાન પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ થઈ. આ અર્બન બેંકની ચૂંટણી ખૂબ જ રસાકસીપૂર્ણ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.

Published on: August 04, 2025