સુરજપુરા (ગાંભોઇ)માં ધારાસભ્યના હસ્તે રૂ. 27 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત.
સુરજપુરા (ગાંભોઇ)માં ધારાસભ્યના હસ્તે રૂ. 27 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત.
Published on: 04th August, 2025

હિંમતનગર તાલુકાના સુરજપુરા (ગાભોઇ)માં રૂ. 27 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્યએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને આરોગ્ય કેન્દ્રથી સ્થાનિકોને સમયસર સારવાર અને આરોગ્ય સહાય ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું. આ પ્રસંગે સરપંચ જગદીશભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.